તહેવાર છે આ એક ઉમંગ નો…

તહેવાર છે આ ઉલ્લાસ નો,
તહેવાર છે આ કુદરતી રંગ નો,
તહેવાર છે આ મિત્રો ને સંગ નો,
તહેવાર છે આ એક ઉમંગ નો…

નાતજાત ના ભેદ ભુલી હળીમળી ને રહીએ આપડે સહુ, કારણ એજ છે કે એકજ રંગ નું છે આપડું લહુ,
કરીએ મોજ મસ્તી આ તહેવાર મા બધાજ દુઃખ ભૂલી ને,
કરીએ માફ દુશ્મન ને એમના દીધેલા દર્દ ભૂલી ને…કારણ;
તહેવાર છે આ મિત્રો ને સંગ નો,
તહેવાર છે આ એક ઉમંગ નો…

મિત્રતા નો આ તહેવાર છે,
ખુશીઓ નો આ તહેવાર છે,
દુશ્મની ભુલવામાજ, આપડો ભલીવાર છે…કારણ;
તહેવાર છે આ મિત્રો ને સંગ નો,
તહેવાર છે આ એક ઉમંગ નો…

બનાવીએ ખુશીઓ ના રંગ ની રંગોળી,
માનવીએ પરિવાર સંગ હોળી,
એકજ એહસાસ કરી અનુભવીએ આ જિંદગી નિરાલી…કે; તહેવાર છે આ મિત્રો ને સંગ નો, તહેવાર છે આ એક ઉમંગ નો…

લેખક: નંદન ત્રિવેદી

।।यह दर्द बहुत अच्छा है।।

इस दर्द को तू संभाले जा,
इस दर्द को तू भुलाए जा,
इस दर्द से खुदको तू, कुछ बेहतरीन सिखाए जा…क्यूंकि यह दर्द बहुत अच्छा है…।।

यह दर्द है यू.पी.एस.सी का, यह दर्द है सिविल सर्विसेस का,
बस खुदको इसमें सिमटकर, बुलंदी को तू पाए जा…क्यूंकि यह दर्द बहुत अच्छा है…।।

तैयारी कर तू पूरे जोश से, रहकर तू पूरे होश में,
सफलता बडी मिलेगी तुजे, क़दमों पर तेरे चूमेगी तूजे,
बस हारना मत तुम अंत तक,
डटे रहना तुम अंतिम तक,
बस सहते जाओ तुम इस दर्द को…क्यूंकि यह दर्द बहुत अच्छा है।।

लेखक:
नंदन त्रिवेदी