પ્રેમ : ખુશી નો એક એહસાસ

આંખો ને તારી જોઈ મને તું ગમી ગઈ છે,

કારણ કે એજ આખો માં તારી મેં નમી જોઈ છે,

યાદ કરું છું તને તો આંખો માંથી પાણી વહી જાય છે,

વિચાર કરું છું તારા, તો મુખ માંથી પ્રેમ ની વાણી વહી જાય છે,

છબી વસાવી છે તારી મારા હૈયા માં બહુ મુશ્કિલ થી,

પ્રેમ કર્યો છે તને મેં મારા પુરા દિલ થી…

લેખક: નંદન ત્રિવેદી